>> પોસ્ટ <<
- મ્યુનિસિપલ સિવિલ એન્જિનિયર
- અર્બન પ્લાનર
- MIS એક્સપર્ટ
- સોશિયલ ડેવલોપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
- ઇન્ટરવ્યુ તા. : 05/03/2024
- ઇન્ટરવ્યુ સમય : બપોરના 01:00 કલાકે
- ઇન્ટરવ્યુ સ્થળ : પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, અમદાવાદ પાંચમો માળ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ન્યુ બિલ્ડીંગ પ્રગતિનગર અમદાવાદ.