શ્રી અમરેલી જિલ્લા વિધ્યાસભા દ્વારા ભરતી....

>> પોસ્ટ <<
  • શિક્ષક
  • ક્લાર્ક
  • કોમ્પ્યુટર ઓપરેટર
  • રિસેપ્સનીસ્ટ
  • સ્પોર્ટ ટીચર
  • મ્યુઝિક ટીચર
  • લાયબ્રેરિયન
  • પ્યૂન
  • સફાઈ કામદાર
  • સિક્યુરિટી
  • ગાર્ડનર
રસ ધરાવતા ઉમેદવારે  રૂબરૂ અથવા કુરિયર દ્વારા અરજી કરી શકશે...

છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 06/02/2024