BMC (ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- સ્ટેશન ફાયર ઓફિસર
- ચીફ ફાયર ઓફિસર
- સિટી એન્જિનિયર
- એડિશનલ સિટી એન્જિનિયર
- ગાયનેકોલોજિસ્ટ
- પીડિયાટ્રિશિયન
>>> ફોર્મ શરૂ તા. : 05/02/2024 14:00 કલાકે
>>> ફોર્મ છેલ્લી તા. : 15/02/2024 23:59 કલાક સુધી...
::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :::
⇛ ચીફ ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ સિટી એન્જિનિયર : અહી ક્લિક કરો.
⇛ એડિશનલ સિટી એન્જિનિયર : અહી ક્લિક કરો.
⇛ ગાયનેકોલોજિસ્ટ : અહી ક્લિક કરો.
⇛ પીડિયાટ્રિશિયન : અહી ક્લિક કરો.
લાયકાત,પગાર જેવી વધુ માહિતી માટે ફૂલ નોટિફિકેશન જુઓ...
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d