BMC (ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

::: અગત્યની સુચના :::
👇👇

>> પોસ્ટ <<
  • ડેપ્યુટી હેલ્થ ઓફિસર
  • નાયબ કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ)
  • સબ ફાયર ઓફિસર
  • EDP મેનેજર
  • નાયબ કમિશનર
  • હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયર
કુલ જગ્યા : 14

ફોર્મ શરૂ તા. : 09/02/2024 (14:00 કલાકે)
⇛ ફોર્મ છેલ્લી તા. : 19/02/2024 (23:59 કલાક સુધી...)


::: ભરતી ફૂલ નોટિફિકેશન :::

ડેપ્યુટી હેલ્થ ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ સબ ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ EDP મેનેજર : અહી ક્લિક કરો.
⇛ નાયબ કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) : અહી ક્લિક કરો.
⇛ નાયબ કમિશનર : અહી ક્લિક કરો.
⇛ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જિનિયર : અહી ક્લિક કરો.

લાયકાત,પગાર જેવી વધુ માહિતી માટે ફૂલ નોટિફિકેશન જુઓ...

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d