EMRI 108 ઈમરજન્સી દ્વારા ભરતી....
પોસ્ટ : ઈમરજન્સી રિસ્પોન્સ ઓફિસર
કુલ જગ્યા : 50
લાયકાત : ગ્રેજ્યુએટ
ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...
>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
તારીખ : 22 અને 23 ફેબ્રુઆરી 2024
ઇન્ટરવ્યુ સમય : 10:00 am થી 02:00 pm
ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ, નરોડા - કથવાડા રોડ, નવા રોડ, અમદાવાદ