GMERS મેડિકલ કોલેજ & જનરલ હોસ્પિટલ વડનગર દ્વારા ભરતી...

પોસ્ટ : મેડિકલ ઓફિસર

લાયકાત : MBBS

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
  • ઇન્ટરવ્યુ તા. : 23/02/2024
  • ઇન્ટરવ્યુ સમય : સવારે 12:00 કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ : GMERS જનરલ હોસ્પિટલ, ખરવાડ મેદાન, સિપોર રોડ, વડનગર