GSSEB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી...

::: પોસ્ટ :::
  • પેટા હિસાબનીશ/સબ ઓડિટર
  • હિસાબનીશ ઓડિટર/પેટા તિજોરી અધિકારી
કુલ જગ્યા : 266
  • ⇒ ફોર્મ શરૂ તા. : 15/02/2024
  • ⇒ ફોર્મ છેલ્લી તા. : 01/03/2024
ઉંમર : 20 થી 35 વર્ષ


લાયકાત : ગ્રેજ્યુએટ (નીચેના માથી કોઈ પણ એક) 👇



>> ઉંમરમાં છૂટછાટ <<
👇👇

👉 ફૂલ નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધારકાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • ગ્રેજ્યુએટની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
  • જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.