RRB દ્વારા ટેક્નિશિયન ભરતી કુલ જગ્યામાં વધારો.

પોસ્ટ : ટેક્નિશિયન
  1. Technician Gr I Signal
  2. Technician Gr III
નવી વધારેલ કુલ જગ્યા : 14298

નોટિફિકેશન જોવા માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

***********************************************************************************

RRB દ્વારા ટેક્નિશિયન ભરતી ફોર્મમાં ફોટો અને સિગ્નેચર ફરી અપલોડ કરવા બાબતે...

પોસ્ટ : ટેક્નિશિયન
  1. Technician Gr I Signal
  2. Technician Gr III
કુલ જગ્યા : 9000

ટેક્નિશિયન અરજદારો CEN:02/2024 જેમણે માનક ફોટો અને હસ્તાક્ષર અપલોડ કર્યા નથી તેમના માટે તાજા (NEW) ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવા માટેની સૂચના...

RRB દ્વારા જાણ કરવા આવે છે કે કેટલાક ઉમેદવારોઓએ ફોટો અને સિગ્નેચર રેલ્વે દ્વારા કરવામાં આવેલ સૂચના અને ધોરણો મુજબ અપલોડ કરેલ નથી, તેથી અરજીઓ રદ (રિજેક્ટ)  ન થાય તે માટે ઉમેદવારો ને ફરી એક વાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તક આપવામાં આવે છે.

જે ઉમેવારોઓએ ફોટો - સિગ્નેચર અપલોડ સૂચના મુજબ અપલોડ કરેલ નથી, તેવા તમામ ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી/મોબાઈલ નંબર પર ઈ-મેલ/SMS મોકલવામાં આવશે.

નીચે આપલે તારીખ અનુસાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહશે.

અપલોડ માટે તા. : 03/06/2024 થી 07/06/2024સુધીમાં....

જો કોઈ ઉમેદવાર 07/06/2024 23:59 કલાક સુધીમાં યોગ્ય ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરવામાં નિષ્ફળ જશે તો તેની અરજી આપોઆપ નકારી (રદ) કરવામાં આવશે અને આ એકાઉન્ટ પર કોઈ વધુ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> નોટિસ <<
👇👇

******************************************************************************
RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ટેક્નિશિયન ભરતી...

પોસ્ટ : ટેક્નિશિયન
  1. Technician Gr I Signal
  2. Technician Gr III
કુલ જગ્યા : 9000

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
  • ફોર્મ શરૂ થવાની તા. : 09/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 08/04/2024
::: પગાર :::
  • Technician Gr I Signal :- Rs. 29,200/-
  • Technician Gr III :- Rs. 19,900/-
:: ઉંમર ::
  • Technician Gr I Signal - 18 થી 36 વર્ષ
  • Technician Gr III - 18 થી 36 વર્ષ



>> શોર્ટ નોટિફિકેશન <<
👇👇





ભરતી ફુલ નોટિફિકેશન જોવા માટે : અહી ક્લિક કરો.

>> ચલણ <<
અન્ય માટે : 500/-
SC/ST/ફિમેલ/એક્સ સર્વિસ મેન માટે : 250/-

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી (ફોટો વાઇટ બેગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ)
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home