SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા રિઝલ્ટ જાહેર...

પરીક્ષા :  NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...

પરીક્ષા તા. : 07/04/2024 (રવિવાર)

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

હૉલ ટિકિટ માટે નીચે આપેલ લિન્ક કોપી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sebexam.org/Form/printResult

*******************************************************************************
SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા હૉલ ટિકિટ જાહેર...

પરીક્ષા :  NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...

પરીક્ષા તા. : 07/04/2024 (રવિવાર)

હૉલ ટિકિટ ડાઉનલોડ તા. : 02/04/2024 (15:00 કલાક થી)

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

હૉલ ટિકિટ માટે નીચે આપેલ લિન્ક કોપી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sebexam.org/Form/printhallticket

********************************************************************************

SEB (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ) દ્વારા NMMS પરીક્ષા ફોર્મ...

NMMS સ્ક્લોર શીપ પરીક્ષા ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવેલ છે..
ફોર્મ છેલ્લી તા. : 02/03/2024
ફી ભરવા માટે છેલ્લી તા. : 04/03/2024


પરીક્ષા :- NMMS (નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના)...

ધો.8 માં ભણતા વિદ્યાર્થીઓએ માટે સ્કોલરશીપ પરીક્ષા...

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
  • જાહેરનામું બહાર પડ્યાની તા. : 14/02/2024
  • ફોર્મ ભરવા માટે તા. : 20/02/2024
  • ફોર્મ ભરવા માટે છેલ્લી તા. : 28/02/2024
  • ફી ભરવા માટે છેલ્લી તા. : 29/02/2024
  • પરીક્ષા તા. : 07/04/2024
મળવા પાત્ર શિષ્યવૃતિની રકમ : Rs.12,000/-



:::::: ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી ::::::
⇓⇓⇓





>>> પરીક્ષા નોટિફિકેશન : અહી ક્લિક કરો.

<<< વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.