SSA (સર્વ શિક્ષા અભિયાન) દ્વારા ખેલ સહાયક માટે ભરતી...

પોસ્ટ : ખેલ સહાયક
  • ફોર્મ શરૂ તા. : 12/02/2024 (14:00 કલાકે થી શરૂ..)
  • ⇒ ફોર્મ છેલ્લી તા. : 16/02/2024 (23:59 કલાક સુધી..)
ઉંમર : 38 વર્ષ

પગાર : 21,000/-


👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • સ્કૂલ લિવિંગ (LC)
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • ધો. 10 અને 12 માર્કશીટ
  • શૈક્ષણિક લાયકાતની બધી માર્કશીટ અને ડિગ્રી સર્ટિ.
  • મોબાઈલ નંબર (ચાલુ હોય તે જ આપવું)
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://khelsahayak.ssgujarat.org/Candidate/Register
લોગીન માટે
https://khelsahayak.ssgujarat.org/Candidate/Login