ACPC અંતર્ગત ડિગ્રી એંજિનિયર સીટ એલોટમેન્ટ રાઉન્ડ  જાહેર...

કોર્સ : ડિગ્રી એન્જિનિયર

અલોટમેન્ટ લેટર તથા ફી ચલણ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
https://admissions.nic.in/guj/applicant/root/Home.aspx?enc=yVQCIiq12npg+pcvNJRdc5bxAURPea7iTlqcYBBkprPmS/JT8pC13rgALgDa7Krz

****************************************************
ACPC અંતર્ગત ડિગ્રી એંજિનિયર પ્રવેશ ફોર્મ અંગે...

કોર્સ : ડિગ્રી એન્જિનિયર

ફોર્મ શરૂ તા. : 02/04/2024 થી 28/05/2024

કોલેજ ચોઈસ ફિલિગ માટે નીચે આપેલ લિન્ક કોપી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://gujacpc.admissions.nic.in/


>> અગત્યની તારીખો <<
👇👇


👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> જરૂરી ડૉક્યુમેન્ટ <<<
  • ફોટો
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે જરૂરી)
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • માર્કશીટ
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
રજીસ્ટ્રેશન માટે નીચે આપેલ લિન્ક કોપી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://admissions.nic.in/guj/applicant/root/Home.aspx?boardId=119992321