પોસ્ટ : એપ્રેન્ટિસ
કુલ જગ્યા : 100
લાયકાત : ગ્રેજ્યુએટ (કોમર્સ/મેનેજમેન્ટ/ઇકોનોમિક્સ)
અરજી છેલ્લી તા. : 22/03/2024
વયમર્યાદા : 18 થી 45 વર્ષ
>> અરજી પ્રક્રિયા <<
- અરજી કરવા માટે ઉમેદવારે apprenticeshipindia.org પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવવું ફરજિયાત છે.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ APPRENTICESHIP OPPORTUNITIES માં જઈ SEARCH BY ESTABISHMENT માં URBAN COMMUNITY DEVLOPMENT DEPARTMENT લખી સર્ચ કરવું,
- જેમાં BANKING ASSISTANTHI APPLY ફરજીયાત કરવું (ટ્રેડ APPLY કર્યા વગરની અરજી અમાન્ય ગણાશે) ત્યારબાદ જ ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો અરજી સાથે રૂબરૂ અથવા ટપાલ મારફતે તા.22/03/2024 ના સાંજે 05:00 કલાક સુધી મોકલવાની રહશે
>>> ભરતી અંગેની ફુલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.
>>> અરજી ફોર્મ માટે : અહી ક્લિક કરો.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>>> એપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે : અહી ક્લિક કરો.