AMC શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- ફુલ ટાઈમ કન્સલ્ટન્ટ
- વિઝિટિંગ સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ ડોક્ટર્સ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 22/03/2024
- રજીસ્ટ્રેશન સમય : સવારે 08:00 થી 01:00 સુધીમાં
- ઇન્ટરવ્યુ સમય : બપોરે 02:00 કલાક પછી
- ઇન્ટરવ્યુ સ્થળ : બ્રાન્ચ ઓફિસ, મુખ્ય બિલ્ડીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, શેઠ વા.સા.જન. હોસ્પિટલ.