AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી...
AMC દ્વારા ફોર્મ અને ફી ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે...
>> પોસ્ટ <<
સહાયક જુનિયર ક્લાર્ક
જગ્યા : 612
પગાર : 26,000/-
લાયકાત : ગ્રેજ્યુએટ
ઉંમર : 33 વર્ષ
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)
જગ્યા : 93
પગાર : 40,800/-
લાયકાત : B.E. સિવિલ અથવા D.C.E.
ઉંમર : 30 વર્ષ
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ)
જગ્યા : 26
પગાર : 40,800/-
લાયકાત : B.E. (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ)
ઉંમર : 30 વર્ષ
⇒ ફોર્મ શરૂ તા. : 15/03/2024
⇒ ફોર્મ છેલ્લી તા. : 15/04/2024
જનરલ માટે : 500/-
અન્ય માટે : 250/-
>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન <<
સહાયક જુનિયર ક્લાર્ક : અહી ક્લિક કરો.
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) : અહી ક્લિક કરો.
સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- આધાર કાર્ડ
- લાયકાત પ્રમાણે માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર નું સર્ટિ (ફરજિયાત)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/FRMVACANCYDETAIL.ASPX