મીશન વાત્સલ્ય યોજના દ્વારા ભરતી..

:: પોસ્ટ ::
  • પેરા મેડિકલ સ્ટાફ
  • આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર
  • હાઉસ ફાધર
  • PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઉંમર : 21 થી 40 વર્ષ

ઇન્ટરવ્યુ તા. : 07/03/2024

રજીસ્ટ્રેશન સમય : 09:00 કલાકે

સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, આયોજન કચેરીની બાજુમાં, રાજ મહેલ કોર્ટ કેમ્પસ મહેસાણા.