જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ભરતી...

જુનાગઢ મહાનગરપાલિકાની સીધી ભરતી 44 જગ્યાઓની ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તા. 03/04/2024 ની જગ્યાએ તા.10/04/2024 રાત્રીના 11:59 કલાક સુધી વધારવામાં આવેલ છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી.

>> પોસ્ટ <<

ઓફિસ સુપ્રિટેન્ડન્ટ વર્ગ - 3
>>> જગ્યા : 3
>>> લાયકાત : ગ્રેજ્યુએટ
>>> પગાર : 31,340/-

આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર
>>> જગ્યા : 2
>>> લાયકાત : ગ્રેજ્યુએટ અથવા LLB
>>> પગાર : 31,340/-

સેનીમેશન સુપ્રિટેન્ડન્ટ
>>> જગ્યા : 2
>>> લાયકાત : પર્યાવરણ એંજિનિયર ગ્રેજ્યુએટ
>>> પગાર : 31,340/-

સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર)
>>> જગ્યા : 4
>>> લાયકાત : ગ્રેજ્યુએટ (B.Com)
>>> પગાર : 19,950/-

કેમિસ્ટ
>>> જગ્યા : 2
>>> લાયકાત : B.Sc (કેમિસ્ટ્રી)
>>> પગાર : 19,950/-

સિનિયર ક્લાર્ક
>>> જગ્યા : 9
>>> લાયકાત : ગ્રેજ્યુએટ
>>> પગાર :  19,950/-

જુનિયર ક્લાર્ક
>>> જગ્યા : 22
>>> લાયકાત : ગ્રેજ્યુએટ
>>> પગાર :  19,950/-

કુલ જગ્યા : 44

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન

ફોર્મ શરૂ તા. : 14/03/2024
ફોર્મ છેલ્લી તા. : 03/04/2024


::: ચલણ :::

જનરલ માટે : 600/-
અન્ય માટે : 300/-

>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન <<

ઓફિસ સુપ્રિટેન્ડન્ટ : અહી ક્લિક કરો.
આસી. લીગલ ઓફિસર અને લેબર ઓફિસર : અહી ક્લિક કરો.
સેનીમેશન સુપ્રિટેન્ડન્ટ : અહી ક્લિક કરો.
સબ એકાઉન્ટન્ટ (ટ્રેઝરર): અહી ક્લિક કરો.
કેમિસ્ટ : અહી ક્લિક કરો.
સિનિયર ક્લાર્ક : અહી ક્લિક કરો.
જુનિયર ક્લાર્ક: અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો,

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • નોનક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
રજીસ્ટ્રેશન માટે
https://apply.registernow.in/JUMC24/Phase3/Applicant/Register
લૉગિન માટે
https://apply.registernow.in/JUMC24/Phase3/Account/Login