જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા મેળો...

>> પોસ્ટ <<
  • ફિટર
  • વેલ્ડર
  • ટર્નર
લાયકાત : 10 પાસ + ITI

::: ભરતી મેળાની તારીખ,સમય અને સ્થળ :::
  • તારીખ : 11/03/2024
  • સમય : સવારે 10:00 કલાકે
  • સ્થળ : ઔધ્યોગિક તાલીમ સંસ્થા (ITI) હારીજ, હારીજ - રાધનપુર હાઇવે રોડ, મુ. હારીજ તા. હારીજ જી. પાટણ