શ્રી સાર્વજનિક કેળવણી આશ્રમશાળા ટ્રસ્ટ સંચાલિત શાળામાં ભરતી...

:: પોસ્ટ ::

પ્રવાસી શિક્ષક

લાયકાત : PTC/BA. B.ed

અરજી માટે છેલ્લી તા. : જાહેરાતના 10 દિવસમાં

જાહેરાત તા. : 22/03/2024

અરજી મોકલવાનું સરનામું : પ્રમુખશ્રી, સાર્વજનિક કેળવણી આશ્રમશાળા ટ્રસ્ટ, ચાંચ મુ. ચાંચ તા. રાજુલા, જી. અમરેલી.