સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ...
ફ્રેશ તથા રીપીટર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે.....
::: કોર્સ :::
- BA/B.Com સેમ - 4
- MA/M.Com સેમ - 2 અને 4
ફોર્મ શરૂ તા. : 15/03/2024 થી 16/03/2024 સુધી...
::: પરીક્ષા લેઈટ ફી પ્રોસેસ :::
- BA/B.Com :- 485/- + 500 = 985
- MA/M.Com :- 850/- + 500 = 1350
નોંધ : જે ઉમેદવારોએ 2023 - 24 વર્ષ પહેલા રજીસ્ટ્રેશન થયેલ છે તેવા જ વિધ્યાર્થીઓએ સેમ - 2નું ફોર્મ ભરવાનું છે...
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://external.saurashtrauniversity.co.in/index.aspx