જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અંતર્ગત ભરતી...
>> પોસ્ટ <<
- મેડિકલ ઓફિસર
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ
- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર
- મીડ વાઈફરી
- PHN
- લેબોરેટરી ટેનિશિયન
- MPHW
- FHW
- ફાર્માસિસ્ટ
ભરતી : કરાર આધારિત
ઉંમર : 45 વર્ષ
>> લાયકાત,પગાર અને વયમર્યાદા <<
👇👇
- ફોર્મ શરૂ તા. : 14/03/2024
- ફોર્મ છેલ્લી તા. : 20/03/2024
- ઓનલાઇન ફોર્મની હાર્ડ કોપી જમા કરાવવાની છેલ્લી તા. : 30/03/2024
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx