BMC (ભાવનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • ગાયનેકોલોજિસ્ટ
  • પીડિયાટ્રીશિયન
  • ચીફ ફાયર ઓફિસર
  • સ્ટેશન ફાયર ઓફિસર
  • ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
  • વેટરનરી ઓફિસર
  • ટેકનિકલ ઓફિસર (ઇલેક્ટ્રિકલ)
  • સ્વિમિંગ ઇન્સટ્રકટર
>>> ફોર્મ શરૂ થવાની તા. : 08/03/2024 (14:00 કલાકે થી)
>>> ફોર્મ છેલ્લી તા. : 23/03/2024 (23:59 કલાક સુધી)


::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન :::

ગાયનેકોલોજિસ્ટ : અહી ક્લિક કરો.
⇛ પીડિયાટ્રીશિયન : અહી ક્લિક કરો.
⇛ સ્ટેશન ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ ચીફ ફાયર ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ : અહી ક્લિક કરો.
⇛ વેટરનરી ઓફિસર : અહી ક્લિક કરો.
⇛ ટેકનિકલ ઓફિસર (ઇલેક્ટ્રિકલ) : અહી ક્લિક કરો.
⇛ સ્વિમિંગ ઇન્સટ્રકટર : અહી ક્લિક કરો.

લાયકાત,પગાર જેવી વધુ માહિતી માટે ફૂલ નોટિફિકેશન જુઓ...

>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
  • EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d