BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • સબ ઈન્સ્પેકટર (વર્કસ)
  • જુનિયર ઇજનેર/સબ ઈન્સ્પેકટર (ઇલેક્ટ્રિકલ)
વયમર્યાદા : 30 વર્ષ

::: લાયકાત :::

1. સબ ઈન્સ્પેકટર (વર્કસ)
>>> ડિપ્લોમા ઇન સિવિલ એંજિનિયર

2. જુ. ઇજનેર/સબ ઈન્સ્પેકટર (ઇલેક્ટ્રિકલ)
>>> ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એંજિનિયર

પગાર : 35,400/-

>> કેટેગરી મુજબ જગ્યા <<
👇👇

  • ફોર્મ શરૂ તા. : 17/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 15/04/2024
::: ચલણ :::

જનરલ/EWS/OBC માટે : 200/-
SC/ST/એક્સ સર્વિસ મેન/મહિલા માટે : ચલણ નથી

>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=b3d53688-d127-11ee-af7a-0a1d71e69cf3