GSCEL (ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભરતી...
::: પોસ્ટ :::
- એકાઉન્ટસ ઓફિસર
- વિદ્યુત સહાયક (જુનિયર એન્જિનિયર- એન્વાયરમેન્ટ)
- નર્સ
- લેબર વેલ્ફેર ઓફિસર
- લેડી ડોક્ટર/આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર
- રેડિયોલોજી-કમ- પેથોલોજી ટેકનિશિયન
- આસિસ્ટન્ટ મેનેજર (IT)
- જુનિયર ફાર્માસિસ્ટ
- વિદ્યુત સહાયક (જુનિયર ઇજનેર- Elect./Mech./1&C)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ તા. : 27/03/2024
વિગતવાર માહિતી ફોર્મ શરૂ થયાના સમયે મુકાશે....