GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE ભરતી પરીક્ષા અંગે...
જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની મોક ટેસ્ટ બાબતે...
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ , ગાંધીનગર જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩૨૪ વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B)ની તા. ૦૧/૦૪/૨૦૨૪ થી CBRT (Computer Based Response Test) પધ્ધતિથી પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા શરૂ થનાર છે. સદરહુ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત CBRT (Computer Based Response Test) પધ્ધતિથી લેવામાં આવનાર હોઇ આ પરીક્ષા પધ્ધતિ વિશે ઉમેદવારને જાણકારી મળી રહે તે માટે મોક ટેસ્ટ ની લિંક https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211 ક્લિક કરીને Sign in પર ક્લિક કરીને ઉમેદવાર એક કરતાં વધુ વખત મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકે છે.
મોક ટેસ્ટની પ્રેક્ટીસ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://g26.digialm.com/OnlineAssessment/index.html?32791@@M211
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.