NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી...

પોસ્ટ : એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર

ઉંમર : 40 વર્ષ

લાયકાત : ગ્રેજ્યુએટ (કોમર્સ)
  • ફોર્મ શરૂ તા. : 01/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 07/03/2024

વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત મુજબ માર્કશીટ
  • જાતિનો દાખલો
  • સ્કૂલ લિવિંગ (LC)
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx