RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

:: પોસ્ટ ::
  • પર્યાવરણ અધિકારી
  • નાયબ પર્યાવરણ અધિકારી
ભરતી : કરાર આધારિત

ઉંમર : 62 વર્ષથી વધુ નહીં

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 06/03/2024 (બુધવાર)
ઇન્ટરવ્યુ સમય : બપોરે 03:00 થી 04:00 કલાક સુધી

:: ઇન્ટરવ્યુ સ્થળ ::

ડો. આંબેડકર ભવન,
સેન્ટ્રલ ઝોન કચેરી,
મિટિંગ હોલ, ઢેબર રોડ, રાજકોટ.