RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી...

>> પોસ્ટ <<
  • ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ
  • મેનેજર
  • આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ
  • વોર્ડ ઓફિસર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
  • ફોર્મ શરૂ તા. : 05/03/2024
  • ફોર્મ છેલ્લી તા. : 26/03/2024

ચલણ
જનરલ ઉમેદવાર માટે : 500/-
અન્ય ઉમેદવાર માટે : 250/-

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • EWS સર્ટિ (જનરલ માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • લાયકાત મુજબની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
>>> ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
http://117.217.104.235/RMCRecruit/