RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા ભરતી...

પોસ્ટ : એક્સ સર્વિસ મેન

કુલ જગ્યા : 30

વયમર્યાદા : 45 વર્ષથી વધુ નહીં...

પગાર : Rs. 25,000/-

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

>> ઇન્ટરવ્યુ તારીખ,સમય અને સ્થળ <<
  • તારીખ : 12/03/2024 (મંગળવાર)
  • સમય : સવારે 09:30 થી 11:00 કલાક સુધી...
  • સ્થળ : ડો. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી, મિટિંગ હોલ, ઢેબર રોડ રાજકોટ.
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.