RPF દ્વારા PSI અને કોન્સટેબલ ભરતી ફોર્મમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા બાબતે...
PSI અને કોન્સટેબલ અરજદારો CEN No. RPF 01/2024 જેમણે માનક ફોટો અને હસ્તાક્ષર અપલોડ કર્યા નથી તેમના માટે તાજા (NEW) ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરવા માટેની સૂચના...
જે ઉમેવારોઓએ ફોટો - સિગ્નેચર અપલોડ સૂચના મુજબ અપલોડ કરેલ નથી, તેવા તમામ ઉમેદવારોને રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી/મોબાઈલ નંબર પર ઈ-મેલ/SMS મોકલવામાં આવશે.
નીચે આપલે તારીખ અનુસાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહશે.
જો કોઈ ઉમેદવાર 17/06/2024 23:59 કલાક સુધીમાં યોગ્ય ફોટો અને હસ્તાક્ષર અપલોડ કરવામાં નિષ્ફળ જશે તો તેની અરજી આપોઆપ નકારી (રદ) કરવામાં આવશે અને આ એકાઉન્ટ પર કોઈ વધુ પત્રવ્યવહાર કરવામાં આવશે નહીં.
RRB દ્વારા જાણ કરવા આવે છે કે કેટલાક ઉમેદવારોઓએ ફોટો અને સિગ્નેચર રેલ્વે દ્વારા કરવામાં આવેલ સૂચના અને ધોરણો મુજબ અપલોડ કરેલ નથી, તેથી અરજીઓ રદ (રિજેક્ટ) ન થાય તે માટે ઉમેદવારો ને ફરી એક વાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તક આપવામાં આવે છે.
નીચે આપલે તારીખ અનુસાર ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહશે.
અપલોડ માટે તા. : 15/06/2024 થી 17/06/2024સુધીમાં....
👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
>> નોટિસ <<
👇👇
**********************************************************************************
RPF દ્વારા PSI અને કોન્સટેબલ ભરતી પરીક્ષા ફી ભરવા બાબતે...
જે ઉમેદવારોએ અંતિમ તારીખ (14-05-2024) પહેલા જ તેમની અરજી સબમિટ કરી દીધી હોય તેવા ઉમેદવારોને અરજી ફી ચૂકવવાની એક વખતની તક..
જે ઉમેદવારોએ અંતિમ તારીખ એટલે કે 14-05-2024 (23:59 કલાક) પહેલા તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી છે અને ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયા છે આવા ઉમેદવારો માટે ફી ચુકવણી માટે પોર્ટલ ફરી ખોલવામાં આવશે...
ફી ભરવા માટે તા. 18/05/2024 થી 20/05/2024 સુધી...
>> નોટિસ <<
👇👇
RPF (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) દ્વારા ભરતી...
>> પોસ્ટ <<
- સબ ઈન્સ્પેકટર
- કોન્સટેબલ
કુલ જગ્યા : 4660
- ફોર્મ શરૂ થવાની તા. : 15/04/2024
- ફોર્મ છેલ્લી તા. : 14/05/2024
- કરેક્શન (સુધારો) તા. : 15/05/2024 થી 24/05/2024
1. સબ ઈન્સ્પેકટર
>>> ઉંમર : 20 થી 28 કર્ષ
>>> લાયકાત : ગ્રેજ્યુએટ
>>> પગાર : 35,400/-
>>> જગ્યા : 452
2. કોન્સટેબલ
>>> ઉંમર : 18 થી 28 વર્ષ
>>> લાયકાત : 10 પાસ
>>> પગાર : 21,700/-
>>> જગ્યા : 4208
>> ભરતી અંગેની ફુલ નોટિફિકેશન <<
1. કોન્સટેબલ
>>> અંગ્રેજીમાં જોવા માટે : અહી ક્લિક કરો.
>>> હિન્દીમાં જોવા માટે : અહી ક્લિક કરો.
2. સબ ઈન્સ્પેકટર
>>> અંગ્રેજીમાં જોવા માટે : અહી ક્લિક કરો.
>>> હિન્દીમાં જોવા માટે : અહી ક્લિક કરો.
>> જરૂરી ડોક્યુમેન્ટ <<- ફોટો/સહી (ફોટો નવો વાઇટ બેગગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ)
- આધારકાર્ડ
- ધો.10 માર્કશીટ
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
- EWS (ફક્ત જનરલ કેટેફરી માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશજન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home?flag=true
લૉગિન માટે
https://www.rrbapply.gov.in/#/auth/home
>> કેટેગરી સર્ટિફિકેટ ફોર્મેટ <<
👇👇