SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા GD કોન્સટેબલ કોલ લેટર શરૂ...

પોસ્ટ :કોન્સટેબલ GD
>>> CONSTABLE (GD) IN CENTRAL ARMED POLICE FORCES (CAPFs), SSF, RIFLEMAN (GD) IN ASSAM RIFLES RE-EXAMINATION - 2024 (PAPER-I)

(PAPER-I) HELD FROM : 30/03/2024

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

કોલ લેટર નોટિસ માટે : અહી ક્લિક કરો.

સૂચના :
-

SSC દ્વારા GD કોન્સટેબલની કમ્પ્યુટર આધારિત પરીક્ષા 20.02.2024 થી 07.03.2024 સુધી કમિશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. જો કે, ઉપરોક્ત પરીક્ષામાં જોવા મળેલ વિશિષ્ટ તકનીકી કારણોસર લીધે ઉમેદવારોની પરીક્ષા ફરીથી લેવાની રહશે



કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://www.sscwr.net/const_gd_capfs_nia_ssf_assam_rifle_2024_0512.php