SSC દ્વારા ઉમેદવારો માટે લાઈવ ફોટો અપલોડ કરવા અંગે અગત્યની સૂચના...

>>> SSC દ્વારા હાલ બહાર પાડવામાં આવેલી ભરતીમાં ઉમેદવારોને લાઈવ ફોટો ગ્રાફ્સ અપલોડ કરવા જાણ કરવામાં આવેલ છે,  પરંતુ  ઘણા ઉમેદવારો SSC કમિશનની વેબસાઇટ પર પરીક્ષાના ફોર્મ ભરવામાં તેમના લાઇવ ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં ઘણી મુશ્કેલી આવી રહેલ છે
>>>  તે માટે ઉમેદવારોના હિતમાં SSC દ્વારા તેમના લાઇવ ફોટોગ્રાફ્સ મેળવવા માટે (MySSC) એપ્લિકેશનની જાહેરાત કરી છે. તે એપ્લિકેશન ડાઉનલોડ કરી ઉમેદવારોને લાઈવ ફોટો ગ્રાફ્સ અપલોડ કરી શકશે..

Google Playstore માં MySSC લખી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે

અથવા

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
👇👇👇