અપોલો ટાયર્સ લિમિટેડ વડોદરા દ્વારા ભરતી...

પોસ્ટ : ઓપ્શનલ ટ્રેડ એપ્રેન્ટિસ

વયમર્યાદા : 18 થી 35 વર્ષ

ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

ઇન્ટરવ્યુ તા. : 15 થી 20 એપ્રિલ 2024

ઇન્ટરવ્યુ સમય : સવારે 09 થી 12:00 સુધી

ઇન્ટરવ્યુ સ્થળ : અપોલો નોલેજ ઇન્સ્ટીટ્યુટ, અપોલો ટાયર્સ લિમિટેડ, ગામ-લીમડા, તા.વાઘોડિયા, જી.વડોદરા.