સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ...

ફ્રેશ બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે.....

::: કોર્સ :::

MA/M.Com સેમ - 2

ફોર્મ શરૂ તા. : 08/04/2024 થી 13/04/2024 સુધી...

::: પરીક્ષા ફી પ્રોસેસ :::

MA/M.Com :- 850/-

નોંધ :  જે વિધ્યાર્થીઓએ 2023 - 24 વર્ષમાં  રજીસ્ટ્રેશન કરેલ છે તેવા જ વિધ્યાર્થીઓએ સેમ - 2નું  ઓનલાઇન ફોર્મ ભરવાનું છે...




👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://exam.saurashtrauniversity.edu/erp/