લાલજી દાદાનો વડલો (સંતોક્બા મેડિકલ સેન્ટર) લાઠી દ્વારા ભરતી...


>> પોસ્ટ <<
  • ડેન્ટીસ્ટ
  • ફાર્માસીસ્ટ
  • કોમ્પ્યુટર ઓપરેટર
રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા E-mail અથવા રૂબરૂ નીચેના એડ્રેસ પર મોકલવો.

સ્થળ : લાલજી દાદાનો વડલો સંતોક્બા મેડિકલ સેન્ટર લાઠી.

છેલ્લી તા. : જાહેરાતના 5 દિવસમાં

જાહેરાત તા. : 21/04/2024