GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE મોકૂફ રાખેલી પ્રિલીમ પરીક્ષા કોલ લેટર જાહેર ...
પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
કોલ લેટર તા. : 04/05/2024 (18:00 કલાકે)
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
********************************************************************************
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE મોકૂફ રાખેલી પ્રિલીમ પરીક્ષા નવી તારીખ જાહેર ...
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE મોકૂફ રાખેલી પ્રિલીમ પરીક્ષા નવી તારીખ જાહેર ...
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
પરીક્ષાનું આયોજન મે - 2024 માસની તારીખ 11,13,14,16,17,અને 20 ના રોજ 4 શિફ્ટમાં કરવામાં આવેલ છે. તમામ નવા કોલ લેટર તા. : 08/05/2024 ના રોજ બપોરે 02:00 કલાકથી ડાઉનલોડ કરી શકાશે...
વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
*******************************************************************************
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.
GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પ્રિલીમ પરીક્ષા મોકૂફ...
પોસ્ટ : Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
જાહેરાત ક્રમાંક : ૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તા. ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
મંડળ દ્વારા આયોજીત સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦,૨૧,૨૭,૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તા. ૦૪,૦૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે.
તા. ૦૮/૦૫/૨૦૨૪ અને ૦૯/૦૫/૨૦૨૪ ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ છે.
મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.