GVK (EMRI) ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ભરતી...
:: પોસ્ટ ::
- કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ
ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા
- ઇન્ટરવ્યુ તા. : 24 અને 25 એપ્રિલ 2024
- ઇન્ટરવ્યુ સમય : સવારે 10:00 થી બપોરે 02:00 સુધી...
- ઇન્ટરવ્યુ સ્થળ : EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા - કથવાડ રોડ અમદાવાદ