RRB (રેલ્વે ભરતી બોર્ડ) દ્વારા ભરતી પરીક્ષા પછી ફી પરત અંગે...

CEN RRC-01/2019 (Level-1 Posts)

બેન્ક એકાઉન્ટ ડિટેલ અપડેટ માટે તા. 26/04/2024 10.00 વાગ્યા થી 05/05/2024 05.00 વગે સુધી લિન્ક ઓપન રહેશે...

નોટિસ માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

બેન્ક ડિટેલ અપડેટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇
https://recruitapp.in/groupd19_refund/index.php