કામધેનુ યુનિવર્સિટી દ્વારા એડમિશન શરૂ...
કોર્સ : ધો.10 પછી ડિપ્લોમા ઇન એનિમલ હસબન્ડરી
ફોર્મ શરૂ તા. : 22/05/2024
ફોર્મ છેલ્લી તા. : 30/06/2024
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (OBC/SC/ST/EWS માટે )
- નોન-ક્રિમીલેયર (ફક્ત OBC માટે)
- આવકનો દાખલો
- ઈમેઈલ ID
- મોબાઈલ નંબર