ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન પ્રોવિઝનલ મેરીટ જાહેર....


>>> પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.

>>> રીન્યુ વિદ્યાર્થીઓની મેરીટ યાદી જોવા માટે : અહી ક્લિક કરો.

👉 વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.



********************************************************************************
ગુજરાત સમરસ હોસ્ટેલ એડમિશન ફોર્મ તારીખમાં વધારો...

>> હોસ્ટેલ એડમીશન ફોર્મ  તારીખ <<
⇓⇓⇓
ફોર્મ શરૂ તા. : 27/05/2024 10/07/2024 સુધી...

નોટિફિકેશન


સમરસ હોસ્ટેલમાં વર્ષ 2021-22 ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ... 

ફોર્મ કોણ ભરી શકે ???

>>>> SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ...
>>>> ધો.12 માં 50% હોવા જરૂરી
>>>> પ્રવેશ મેરીટના આધારે મળશે..


નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે...

👉 સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ તા : 27/05/2024 થી તા : 20/06/2024 સુધી સ્વીકારવામાં આવશે.

>> હોસ્ટેલ સમરસ માટે સિટી <<
  • અમદાવાદ
  • ભુજ
  • વડોદરા
  • સુરત
  • રાજકોટ
  • ભાવનગર
  • રાજકોટ
  • જામનગર
  • આણંદ
  • હિંમતનગર
  • પાટણ

>>સમરસ હોસ્ટેલની વિશેષતાઓ<<

👇👇👇


નોંધ : સમરસ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે... 


સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા માટેની ઓનલાઈન અરજીઓ તા:27/05/2024 થી તા: 20/06/2024 સુધી સ્વીકારવામાં આવશે.

કુમાર અને કન્યાઑ માટે પ્રવેશ ફોર્મ શરૂ... 

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી 
  • આધાર કાર્ડ 
  • જાતિનો દાખલો 
  • આવકનો દાખલો 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • બેન્ક પાસબુક 

નિતી -નિયમો

1. જાહેરાત દર્શાવેલી તારીખ સુધી અરજી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
2. અધુરી અરજી રદ ગણવામાં આવશે.
3. અરજીમાં દર્શાવેલી માહિતી ખોટી માલુમ પડશેતો પ્રવેશ રદ ગણવામાં આવશે.

સાથે  નીચેના ડૉક્યુમેન્ટ  :

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ
  • L.C ની નકલ
  • જાતીના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
  • આવકના દાખલાની નકલ(સક્ષમ અધિકારી)
  • આધારકાર્ડની નકલ
  • જો વિધ્યાર્થી અંધ/અંપગ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
  • જો વિધ્યાર્થી અનાથ હોય તો તેનુ પ્રમાણપત્ર(સક્ષમ અધિકારી)
  • જો વિધ્યાર્થી વિધવાનુ સંતાન હોય તો તેના આધારો(સક્ષમ અધિકારી)
  • જ્યારે એડમિશન મળી જાય ત્યારે આ અરજી ની નકલ, ચારિત્ર્ય સર્ટીફિકેટ, મિડીકલ ફિટનેશ પ્રમાણપત્ર અને વાલીનું બાહેધરી પત્રક રજુ કરવાનુ રહેશે.
  • અરજી એકવાર સબમિટ કરયા પછી તેમા સુધારા-વધારા કરી શકાશે નહી.

નોટિસ માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પાસેથી તા:27/05/2024 ના રોજ સવારે ૧૧:૩૦ કલાકથી તા:20/06/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.

>>>  હેલ્પ લાઇન : અહી ક્લિક કરો

પ્રવેશ મેળવવા માટે ફોર્મ ભરવા નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
રજીસ્ટ્રેશન માટે 
https://samras.gujarat.gov.in/Admission/UserRegistration.aspx
લૉગિન માટે 
https://samras.gujarat.gov.in/Admission/