ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી રિજેક્ટ લિસ્ટ જાહેર..
:: પોસ્ટ ::- PSI
- કોન્સટેબલ
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1
>>> રિજેક્ટ લિસ્ટ જોવા માટે : અહી ક્લિક કરો.
વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
જો રદ્દ કરેલ અરજીઓ પૈકી કોઇ ઉમેદવારે સમય મર્યાદામાં ફી ભરેલ હોય તો, ફી ભર્યા અંગેની રસીદ ટપાલ/કુરીયર મારફતે તા.૨૫/૦૫/૨૦૨૪ સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે મળે તે રીતે પુરાવો મોકલી આપવો.
તા.૨૫/૦૫/૨૦૨૪ બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.