સુઝૂકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ભરતી...

કુલ જગ્યા : 800

તારીખ : 22/05/2024

સમય : 10:00 Am

લાયકાત : 10 પાસ

ઉંમર : 18 થી 26 વર્ષ

સ્થળ : શ્રી મતિ ડી. એસ. પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થા, વાસદ
પાયલ સિનેમા પાછળ, વાસદ જી. આણંદ