ધો.10 પછી ડિપ્લોમા એગ્રીકલ્ચર એડમિશન ફોર્મ તારીખમાં વધારો...

કોર્સ : ધો. 10 પછી ડિપ્લોમા

ફોર્મ તા. : 16/05/2024
છેલ્લી તા. : 17/06/2024

એડમીશન ફી : Rs. 200/-

::: પ્રવેશ લાયકાત માટે ધો.10ની ટકાવારી :::
👇👇

>> જાહેરાત <<
👇👇

::: પ્રવેશ માટે નવી વધારેલ  અગત્યની તારીખો ::: 
👇👇



એડમીશન બુલ લેટ માટે : અહી ક્લિક કરો.

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડોકયુમેન્ટ <<
  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો (EWS, OBC, SC, ST માટે)
  • આવકનો દાખલો
  • 7/12 અને 8/A નો દાખલો (જો જમીન ધરાવતા હોય તો)
  • પશુપાલન અંગેનો દાખલો (જો ઢોર-ઢાખર હોય તો)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • EWS સર્ટિ (10 % અનામત વાળા માટે)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC/SEBC માટે)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
એડમીશન ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://poly.gsauca.in/