GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા CCE પરીક્ષા ફી પરત કરવા બાબતે....
પોસ્ટ :
Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examinationજાહેરાત ક્રમાંક :
૨૧૨/૨૦૨૩-૨૪ વર્ગ - ૩
ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 ની પ્રાથમિક તબક્કા CBRT માં ઉપસ્થિત રહેલ ઉમેદવારે ભરેલ પરીક્ષા ફી પરત જમા કરવા બાબતે...