HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી...
પોસ્ટ : ટ્રાન્સલેટર
Advt No. :- RC/B.1304/2023(Translator)
કુલ જગ્યા : 16
લાયકાત : ગ્રેજ્યુએટ
વયમર્યાદા :- 18 થી 35 વર્ષ
>> કેટેગરી પ્રમાણે જગ્યા અને લાયકાત <<
👇👇
>> ફોર્મ માટે અગત્યની તારીખ <<
- ફોર્મ શરૂ તા. : 06/05/2024 (બપોરે 12:00 વાગે)
- ફોર્મ છેલ્લી તા. : 26/05/2024 (રાત્રિના 23:59)
::: ચલણ :::
- જનરલ માટે : 1500/-
- અન્ય માટે : 750/-
>>> ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 OJAS વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો
.::: જરૂરી ડૉક્યુમેન્ટ :::
- ફોટો/સહી
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિફિકેટ (10 % અનામત કેટેગરી માટે)
- આધાર કાર્ડ
- માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr