HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી ફોર્મમાં કરેક્શન માટે પોર્ટલ શરૂ..

કરેક્શન તા. : 20/06/2024 થી 22/06/2024 સુધી..

કરેક્શન માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ghcrec.ntaonline.in/

*********************************************************************************

HGC (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી...

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ફોર્મ તારીખ વધારવામાં આવેલ છે..

છેલ્લી તા. : 18/06/2024


>> પોસ્ટ <<
  • અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II
  • ડેપ્યુટી સેક્શન ઓફિસર
  • કોમ્પ્યુટર ઓપરેટર IT Cell
  • ડ્રાઈવર
  • કોર્ટ અટેન્ડેન્ટ પટ્ટાવાળા
  • કોર્ટ મેનેજર
  • પ્રોસેસ સર્વર - બેલિફ
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર  ગ્રેડ II
  • ગુજરાતી સ્ટેનોગ્રાફર  ગ્રેડ III
કુલ જગ્યા : 1318

>>> ફોર્મ શરૂ તા. : 22/05/2024
>>> છેલ્લી વધારેલ તા. : 18/06/2024
>>> કરેક્શન તારીખ : 20/06/2024 થી 22/06/2024


>> ચલણ <<
👇👇


>>> ભરતી ફુલ નોટિફિકેશન <<<

 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ II : અહી ક્લિક કરો.
 ડેપ્યુટી સેક્શન ઓફિસર : અહી ક્લિક કરો.
કોમ્પ્યુટર ઓપરેટર IT Cell : અહી ક્લિક કરો.
 ડ્રાઈવર : અહી ક્લિક કરો.
 કોર્ટ અટેન્ડેન્ટ પટ્ટાવાળા : અહી ક્લિક કરો.
 કોર્ટ મેનેજર : અહી ક્લિક કરો.
⇒ પ્રોસેસ સર્વર - બેલિફ : અહી ક્લિક કરો.
 ગુજરાતી સ્ટેનોગ્રાફર  ગ્રેડ II & III : અહી ક્લિક કરો.

<> <> ઇન્ફોર્મેશન બુલટીન માટે : અહી ક્લિક કરો.

>> જરૂરી ડોક્યુમેન્ટ <<
  • ફોટો/સહી (ફોટો નવો વાઇટ બેગગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ)
  • આધારકાર્ડ
  • લાયકાત મુજબની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC કેટેગરી માટે)
  • EWS (ફક્ત જનરલ કેટેફરી માટે)
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર
>>> ગુજરાત હાઇકોર્ટ વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>>> NTA વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://ghcrec.ntaonline.in/login-identification
લૉગિન માટે
https://ghcrec.ntaonline.in/