UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા NDA અને NA II ભરતી પરિક્ષાના ફોર્મ શરૂ...

:: પોસ્ટ ::
  • NDA - નેશનલ ડિફેન્સ એકેડેમી
  • NA - નેવલ એકેડેમી
કુલ જગ્યા : 404

::: ચલણ :::
જઅન્ય : Rs.100/-
SC/ST/સ્ત્રી : ચલણ નથી.

ઉંમર : ઉમેદવારની જન્મ તા. : 02/01/2006 થી 01/01/2009 ની વચ્ચે હોવો જોઈએ...
  • ફોર્મ શરૂ તા. : 15/05/2024
  • ફોર્મ છેલ્લી તા. : 04/06/2024
  • ફોર્મ કરેક્શન તા. : 05/06/2024 થી 11/06/2024
  • પરીક્ષા તા. : 01/09/2024
::: લાયકાત :::

NDA :- 12 પાસ
NA :- 12 સાયન્સ

>>> ભરતી અંગેની નોટિફિકેશન : અહી ક્લિક કરો.

👉 વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.

>> પરીક્ષા સેન્ટર <<
👇👇