ગુજરાતની નંબર 1 નેટવર્ક પ્રોવાઇડર કંપની
એરટેલ માં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે
વહેલા તે પહેલા ના ધોરણે હંગામી ભરતી...

જોબ માટેનું લોકેશન : અમરેલી

પોસ્ટ : સેલ્સ એક્ઝિક્યુટિવ

>>>> એરટેલ ટેલિકોમ કંપની મા કામ કરી શકે એવા ઉત્સાહી છોકરાવઓની જરૂર છે...
>>>> સ્માર્ટ ફોન અને ગાડી હોવી જરૂરી છે.

રૂબરૂ મળવાનો સમય : સવારે 11:00 થી બપોરના 02:00

સ્થળ : ઇન્ડિયા ટુ પે સર્વીસ પેહલા માળે જય એપાર્ટમેન્ટ ગાંધી બાગ પાસે ચિતલ રોડ અમરેલી

*** તમારું નામ નોંધવા માટે નીચે આપેલ નંબર પર વોટસપ કરો.

S.O : Malkesh Majithiya  વોટ્સેપ કરો 

TSM : Mehul Mehta  વોટ્સેપ કરો