ઓફિસ માટે ગ્રાફિક & કોમ્પ્યુટર ને લગતું કામ 

વર્ક : ફુલ ટાઈમ કમ્પ્યુટર પર ગ્રાફિક્સ વર્ક કરી શકે તેવી બહેનોની જરૂર છે
 
લાયકાત : 12 પાસ  + કોમ્પ્યુટર માં કોરલ ડ્રો અને ફોટોશોપ ના જાણકાર

ઇન્ટરવ્યૂ માટે નીચે આપેલ સરનામા પર તમારા રીઝયુમ સાથે રૂબરૂ સંપર્ક કરો

સરનામું : નીલકંઠ બેનર, વાઇટ હાઉસ, PC કોમ્પ્યુટર ની બાજુમાં, મોટા બસ સ્ટેન્ડ સામે અમરેલી.

કોન્ટેક્ટ નંબર :
ગિરીશભાઇ :-  9979193193