::: પોસ્ટ :::
- કાયદા સલાહકાર
- ફાયનાન્સ/ટેક્ષેશન એડવાઇઝર
- ફોરેન્સિક એડવાઇઝર
- ટેકનિકલ એડવાઇઝર
- રેવેન્યુ એડવાઇઝર
ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
અરજી છેલ્લી તા. : 12/07/2024
અરજી સરનામું : નિયામકશ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, બંગલા નં. 17 દફનાળા શાહીબાગ અમદાવાદ