
ડિગ્રી સર્ટિફિકેટ ફોર્મ શરૂ...
- ફોર્મ શરૂ તા. : 01/06/2025
- ફોર્મ માટે છેલ્લી તા. : 15/07/2025
નોંધ :-
>>> 2004 કે તે પછીના વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓ રૂબરૂ ફોર્મ ભરવાના રહેશે. >>> UG તથા PG એક્સટર્નલ અને PHD. ના વિદ્યાર્થીઓએ ફરજીયાત Online ફોર્મ ભરવાના રહેશે.


::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- છેલ્લી માર્ક શીટ (ફાઇનલ માર્કશીટ)
- એડ્રેસ પ્રૂફ
>>> વેબ સાઇટ માટે : અહી ક્લિક કરો.
👉 ફોર્મ ભરવા માટે : અહી ક્લિક કરો.